PM Ujjwala Yojana 2.0 2026: ગરીબ મહિલાઓ માટે મફત ગેસ કનેક્શન અને દર વર્ષે બે મફત સિલિન્ડર
ઘરના ચૂલામાં ધુમાડો નહીં, આંખોમાં આંસુ નહીં અને જીવનમાં સ્વચ્છતા સાથે આરામ આ સપનાને હકીકત બનાવતી યોજના છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2026 કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના 2026 સુધી ગરીબ અને આર્થિક રીતે વંચિત મહિલાઓને મફત ગેસ કનેક્શન અને દર વર્ષે બે મફત ગેસ સિલિન્ડરનો લાભ આપે છે. આ યોજના માત્ર એક સુવિધા … Read more